આદિવાસીઓના ધર્મ પરિવર્તન મુદ્દે ડેડિયાપાડામાં સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહારો
આદિવાસીઓનું ધર્માતરણ આંતરરાષ્ટ્રીય કાવતરું છેઃ- મનસુખ વસાવા
હિંદુ ધર્મના રક્ષણ માટે બલિદાન આપવાનું થશે તો પહેલા હું બલિદાન આપીશ- MP
જો અમે તમારા દેવી-દેવતાઓની ટીકા ન કરતા હોય તો તમને પણ અમારા દેવી-દેવતાઓની ટીકા કરવાનો કોઈ અધિકાર નથી
ધર્મપરિવર્તન મામલે પણ કાયદો બનવૉ જોઈએ
રાજપીપલા, તા.25
નર્મદાના ડેડિયાપાડા ખાતે જનજાતિ સુરક્ષા મંચ દ્વારાએક જાગૃતિ કાર્યક્રમ યોજાયોહતો જેમાં ભાજપાના વરિષ્ઠ નેતા અને સિનિયર સાંસદ મનસુખ વસાવાએ ધર્માતરણની વટાળ પ્રવૃત્તિને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી
આદિવાસીઓના ધર્મ પરિવર્તન મુદ્દે મનસુખવસાવાએ આકરા પ્રહારો કર્યા હતા.
કોઈ મુસ્લિમ, ઈસાઈ, બૌદ્ધ
શે તો દેશનાં હિન્દુઓનું શું થશે?.જેમ આદિવાસીઓના ખોટાપ્રમાણપત્રો માટે કાયદો બન્યો છે.એમ ધર્મપરિવર્તન મામલે પણ કાયદો
બનવૉ જોઈએ એવી આદીવાસી સમાજની માંગ છે.આદીવાસી ધર્મ છોડીને જાય તો આદિવાસીઓના
હક બંધ થઈ જવા જોઈએ. જે લોકો હિંદુધર્મને તોડવાનું કામ કરશે, મુસ્લિમ
ઈસાઈ બુધ્ધ બની જવા દેશે તોસાચો પણ બેસી નહી રહે.જો કાળજીનહિ રાખો તો મારું અને તમારું કોઈ
અસ્તિત્વ નહિ રહે, દેશમાં મોગલ સામ્રાજ્ય પ્રસ્થાપિત થશે. ઈસાઈ સામાન્ય પ્રસ્થાપિત હશે. એમ આજે
આદીવાસીઓના ધર્મ પરિવર્તન
મુદે નર્મદા જીલ્લાના ડેડીયાપાડામાં જનજતિ સુરક્ષા મંચ દ્વારા એક યોજાયેલ કાર્યક્રમમાં આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું.
હિંદુ ધર્મ પરિવર્તન કરનારા
અને કરાવનારાને આડે હાથે લેતાભાજપ સાંસદ મનસુખ વસાવાએજણાવ્યું હતું કે મિત્ર બદલીશકશો, ઘરવાળી પણ બદલી શકશો પણ માં-બાપ કોઈદિવસ બદલી શકે નહિ.જેમ માં-બાપ ન બદલી શકાય એમ ધર્મ પણ ન બદલી શકાય.ઈસાઈઅને મુસ્લિમ ધર્મ વિદેશી ધર્મ છે,કોઈ ઉછીનો લઈને આવ્યું છે. આ લોકશાહી દેશ છે એટલે બધું ચાલ્યાકરે છે. પણ કોઈની આજ્ઞાનતાદેશને ફરી ગુલામ બનાવવા માંગેછે. મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું
હતું કે હિંદુ ધર્મની ટીકા કરનારાઓને મારે પૂછવું છે કે તેઓ કોઈ દિવસ ઈસુ
ભગવાન કે પયગંબરની ટીકા કરીછે ખરી?? ઈસુ ભગવાનને હું પણ ભગવાન માનું છું. હું એમને નમન કરું
છું. ઈસુ ભગવાને એવા સત્કાર્યો કર્યાછે એટલે લોકો એમને માને છે. હિંદુધર્મની ટીકા કરનારાઓને મનસુખવસાવાએ જણાવ્યું હતું કે અમે તમારા દેવી દેવતાની ટીકા નથી કરતા તોતમને પણ અમારા દેવી દેવતાનોનીટીકા કરવાનો પણ અધિકાર નથી. તમે વિદેશીઓના ફંડથી કામ કરી દેશમાંભાગલા પાડવાનું કામ કરો છો.હિંદુ ધર્મના રક્ષણ માટે બલિદાનઆપવાનું થશે તો પહેલા હું બલિદાન આપવા તેયાર છે.
સાંસદ મનસુખભાઈ વધુમાં એ જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન કરનારા આદિવાસીઓને અનુ.જાતિની યાદીમાથીકાઢી નાખવા જોઈએ.ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવનારાઓને મનસુખવસાવાએ ચીમકીઆપી હતી અને જણાવ્યું હતું કે
આદિવાસીઓને છેતરીને ધર્મ પરિવર્તન કરાવનારાઓ સામે ચૂપ ના રહેવાય તેમણે હિન્દુ દેવી-દેવતા પર ટીકા કરનારાઓને પણ આડે હાથે લીધાહતા. અને દેશના ભાગલા પાડવા માટે
આ લોકો વિદેશી ફંડનો ઉપયોગકરી રહ્યા છે. દેશને ગુલામ કરવા માટેનું ષડયંત્ર હોવાનું પણતેમણે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ જનતિ કલ્યાણ આશ્રમના પ્રાંત મંત્રી ડો. પ્રેમપ્યારીતડવી, જનજાતિ સુરક્ષા મંચના પ્રાંતસહ સંયોજક ભગુભાઈ ચૌધરી, જિલ્લા સંયોજક મોનજીભાઈ વસાવાસહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર : દીપક
જગતાપ,રાજપીપલા