દેશમાં કોરોના ક્ષેત્રે ચિંતાજનક સમાચાર કોરોનાના XE વેરિએન્ટની દેશમાં એન્ટ્રી.

દેશમાં કોરોના ક્ષેત્રે ચિંતાજનક સમાચાર કોરોનાના XE વેરિએન્ટની દેશમાં એન્ટ્રી મુંબઈમાં નોંધાયો XE વેરિએન્ટનો પહેલો કેસ ચિંતાજનક કપ્પા વેરિએન્ટનો કેસ પણ નોંધાયો ઓમિક્રોન વેરિએન્ટ XE કરતાં અનેક ગણો ખતરનાક

#corona #virus