વસ્ત્રાલ પોલીસ ચોકી ના સતર્ક પોલીસ કર્મચારીઓ ના કારણે ટળી મોટી ધટના
*હિટ એન્ડ રનની ઘટના બનતા પહેલા જ પોલીસ આવી પહોંચીરામોલ રિલાયન્સ પંપ પાછળ વસ્ત્રાલ વિસ્તારમાં કાર ચાલક બન્યો બેફામ અનેક વાહનો બાઇક ચાલક અને રાહદારીઓ લીધા અડફેટે સદનસીબે કોઈ જાન હાનિ નહી,દારૂના નશામાં અતુલ બન્યો હતો ધૂત ,સમી સાંજના સમયે કાર ચાલક અતુલે શાક માર્કેટ જેવા ભરચક વિસ્તારમાં દારૂનો નશો કરીકાર ચલાવી આતંક મચાવ્યો.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અતુલ રાજકીય પાર્ટીનો સક્રિય છે. માટે પોલીસ સાથે મનસ્વી વર્તન કરી પુરપાટ ઝડપે કાર હંકારી નાસી છૂટ્યો હતો,વસ્ત્રાલ પોલીસ ચોકીના કર્મચારીઓની સમય સુચકતા થી જાનહાનિ ટળી.