પેટ્રોલ ડિઝલના ભાવમાં ફરી વધારો સતત 3 દિવસમાં પેટ્રોલ ડીઝલમાં લગભગ 2.40 રૂપિયાનો વધારો થયો.

પેટ્રોલ ડિઝલના ભાવમાં ફરી વધારો…

પેટ્રોલના ભાવમાં 80પૈસાનો વધારો…

પેટ્રોલનો નવો ભાવ 97.47 રૂપિયા પહોંચ્યો…

ડીઝલના ભાવમાં 82 પૈસાનો વધારો થયો…

ડીઝલના ભાવ વધીને 91.53 રૂપિયા પહોંચ્યા…

આવતીકાલથી નવો ભાવ વધારો લાગુ કરાશે…

સતત 3 દિવસમાં પેટ્રોલ ડીઝલમાં લગભગ 2.40 રૂપિયાનો વધારો થયો…