યૂક્રેન અને રશિયા, બંને દેશ વગર કોઈ શરતે વાતચીત માટે તૈયારઃ યૂક્રેન રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કી.

*યૂક્રેન અને રશિયા, બંને દેશ વગર કોઈ શરતે વાતચીત માટે તૈયારઃ યૂક્રેન રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કી *રશિયા સામે યુરોપિયન યુનિયને લીધા આકરા પગલા*રશિયા માટે યુરોપિયન યુનિયને બંધ કરી એરસ્પેસ*હથિયારની ખરીદીમાં યુક્રેનની મદદ કરશે યુરોપિયન યુનિયન
*યૂક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું- વાતચીતથી શાંતિ ઇચ્છીએ છીએ*
કોઇપણ કીંમતે આત્મસમર્પણ નહીં કરીએ