* અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટીની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ૨૮ દિવસની અંદર ૨૧૧ તરુણોએ કોરોનાની રસીનો ડોઝ મેળવ્યો છે.આજે પહેલી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ૧૫થી ૧૭ ની વયના તરુણો માટે કોરોનાની રસીનો બીજો ડોઝ આપવાનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્ર માં પણ તરુણોએ ઉત્સાહભેર રસીના બંને ડોઝ સંપન્ન કર્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે , ૩ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી ૧૫ થી ૧૭ વયના તરુણો માટે કોરોના રસીકરણ અભિયાનનો અમદાવાદ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
Related Posts
*Banaskantha News : * BSF એ એક પાકિસ્તાની ઘુસણખોર ને નળાબેટ પાસે પકડ્યો*
સુરતમાં સવા કરોડથી વધુના સોનાના ભુક્કાની ચોરી
સુરતઃ હીરા બાગ વિસ્તારમાં સોનાના દાગીના બનાવતી કંપનીમાંથી સવા કરોડથી વધુના સોનાના ભુક્કાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. કંપનીના…
રાજકોટના કાર્યાલયના ઓપનિંગ કાર્યક્રમમાં જતા ચોટીલા નજીક રોડ પર ખાડાના લીધે હોન્ડા અમેઝનો અકસ્માત સર્જાયો.
આજ તા:૧૨/૦૯/૨૦૨૦ ના રોજ રાજકોટ જિલ્લા ના કાર્યાલય ના ઓપિનિન્ગ કાર્યક્રમમાં જતા રસ્તામાં ચોટીલા નજીક રોડ પર ખાડાના લીધે હોન્ડા…