રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 573 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 269 કેસ
સુરતમાં 74 કેસ નોંધાયા
વડોદરામાં 41 કેસ રાજકોટમાં 18
કચ્છમાં 16 આણંદમાં 14 કેસ
છેલ્લા 24 કલાકમાં 102 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2371
રાજ્યમાં કોરોનાથી બે દર્દીનું મોત
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,30,588
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,18,589