*અમદાવાદ વાડજના યુવા કાર્યનિષ્ઠ કોર્પોરેટર જીગ્નેશ પટેલ આવ્યા કોરોનાની જપેટમાં.*

અમદાવાદના રીક્રીએશન,સાંસ્કૃતિક અને હેરીટેજ કમીટી ના ચેરમેન , એ.પી.એમ.સી. ના ડિરેક્ટર અને ગુજરાત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના સભ્ય, નવા વાડજ વોર્ડ ના મ્યુ. કાઉન્સીલર જીગ્નેશ પટેલ કે જે કોરોના કાળ માં સળંગ સાડા ત્રણ મહિના થી પોતાની જાત ની પરવા કર્યા વગર સતત પ્રજા ની સેવા માં રહેતા ફૂડ પેકેટો, અનાજ ની કીટો, દવાઓ વહેંચવાની હોય કે ધન્વન્તરી રથ દ્વારા પ્રજા ની સેવા કરવાની હોય કે તુલસી ના રોપા નું વિતરણ હોય કે PM કેર ફન્ડ માં આર્થિક યોગદાન આપવાનું હોય, એવા અને પક્ષ દ્વારા સોંપાયેલ દરેક કામગીરી હસતા મોં એ સ્વીકારી ને પ્રજા ની વચ્ચે રહેતા શ્રી જીગ્નેશ પટેલ ને આજે કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓ કોરન્ટાઇન થયેલ છે.ભગવાન તેમને જલ્દી સજા કરી ને ફરી પ્રજા ની સેવા કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના