રાજ્યમાં ઓમિક્રોનના નવા 5 કેસ નોંધાયા ઓમિક્રોનના 24 દર્દી ડિસ્ચાર્જરાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો ગુજરાતમાં કોરોનાના નવા 394 કેસ નોંધાયા અમદાવાદમાં કોરોના અને ઓમિક્રોનના સૌથી વધુ કેસ અમદાવાદમાં સૌથી વધુ 182 કેસ નોંધાયા અત્યાર સુધી અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 25 કેસ નોંધાયા સુરતમાં 61, રાજકોટમાં 37, વડોદરામાં 35 કેસઆણંદમાં 12, નવસારીમાં 10, જામનગરમાં 7 કેસખેડા અને વલસાડમાં 7 – 7 કેસ નોંધાયાકચ્છમાં 5, ભરૂચમાં 3, દ્વારકામાં 2 કેસ નોંધાયામહિસાગર અને મોરબીમાં 2 – 2 કેસ નોંધાયાભાવનગર અને સાબરકાંઠામાં 2 – 2 કેસ નોંધાયાઅમરેલી અને બનાસકાંઠામાં 1 – 1 કેસ નોંધાયા ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 78 કેસ નોંધાયા રાજ્યમાં 1420 કોરોનાના એક્ટિવ કેસ અત્યાર સુધીમાં કોરોનાથી 10, 115 લોકોના મોતરાજ્યમાં કોરોનાના 16 દર્દી વેન્ટીલેટર પર.
#amicron #corona #coronavirus