પાટણમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્રા ધનપુર નજીક સુરકા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા કામગીરીની પોલ ખુલી.

પાટણમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત્રા ધનપુર નજીક સુરકા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડતા કામગીરીની પોલ ખુલીકોન્ટ્રાકટર તેમજ નર્મદા નિગમના આંખ આડા કાનવારંવાર ગાબડા પડતા ખેડૂતોને નુકસાનપાક પર પાણી ફરી વળતા પાકને નુકસાન કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા ખેડૂતોની માંગકેનાલ મરામતના કામમાં ગંભીર બેદરકારી