રૂપિયા 2000 ની ચલણી નોટો ઘટી ગઈ.

રૂપિયા 2000ની ચલણી નોટો ઘટી ગઈ:વર્ષ 2018ની તુલનામાં 2,000ની નોટની સંખ્યા અડધી થઈ, હવે ચલણ વ્યવસ્થામાં ફક્ત 1.75% નોટ રહી નોટની સંખ્યા ઘટીને 223.3 કરોડ થઈ ગઈ જે માર્ચ,2018માં 336.3 કરોડ હતીવર્ષ 2018-19 બાદ રૂપિયા 2000ની નવી નોટ છાપવામાં આવી નથી.