રૂમાલ ફક્ત આંખોના જ આંસુ લૂછી શકે સાચુ કારણ જાણવા વાંચો..

*એક હળવીફુલ રચના* .. 🫂🫂રૂમાલ ફક્ત આંખોના જ આંસુ લૂછી શકે.સાચુ કારણ જાણવા તો 👬 *મિત્ર જ જોઈએ.*👬ડૉક્ટર હાર્ટ 🫀ખોલીને સર્જરી તો કરી શકે.પણ હૈયુ હળવુ કરવા તો 👬 *મિત્ર જ જોઈએ.*👬ઓફિસની કડક કોફી ☕હેડેક દૂર કરી શકે.ચા કોફીની ચુસ્કી માણવા તો 👬 *મિત્ર જ જોઈએ.*👬એચીવમેન્ટના સર્ટિફિકેટ 🧾ખુશી આપી શકે.દિલથી પીઠ થાબડવા તો 👬 *મિત્ર જ જોઈએ.*👬ઇન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર ફોલો તો થઇ શકે.સંગાથે રખડપટ્ટી કરવા તો 👬 *મિત્ર જ જોઈએ.*👬વૉટ્સએપને ફેસબૂક થી વાત તો થઇ શકે.લાગણીભીના સંવાદ માટે તો 👬 *મિત્ર જ જોઈએ.*👬ગુગલ કે જીપીએસ માં 📌 લોકેશન તો મળી શકે.ખભાના સરનામે પહોંચવા તો 👬 *મિત્ર જ જોઈએ.*👬ઝૂમ કે ફેસટાઈમ પર વિડિઓ કોલ થઇ શકે.મન ભરીને ગળે મળવા તો 👬 *મિત્ર જ જોઈએ.*👬👬 *દરેક મિત્રોને અર્પણ* 👬👥🫂

(વાઈરલ વાર્તા)