અમદાવાદ ના અમરાઈવાડી પૌલીસ સ્ટેશન વિસ્તાર ના મહાલશ્ર્મીનગર ની ઘટના
તાજું જન્મેલા નવજાત બાળક ને ભરબપોરે કોઈ અજાણ્યો વ્યકિત પહેલા માળે મુકી ને ફરાર થઈ ગયો
મહાલક્ષ્મી નગર ના રહીશો ને તેની જાણ જાણ પોલિસ ને કરતા પોલિસ ની ત્રણ ગાડી ઓ ઘટના પર
૧૦૮ ની ટીમ પણ આવી પહોંચી અને જીવીત બાળક ને લઈ ને હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયો
ઘટના સ્થળે લોકો ના ટોળે ટોળા એકત્રિત થયા