વાદળછાયાના વાતાવરણને લીધે 10 ફ્લાઈટ મોડીપડી

વાદળછાયાના વાતાવરણને લીધે 10 ફ્લાઈટ મોડીપડી

અમદાવાદ – અમદાવાદ એરપોર્ટ પર વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન 10 જેટલી ફ્લાઈટ 45 મિનિટથી લઈ 2 કલાક સુધી મોડી પડી હતી. જેના પગલે ૨ે પેસેન્જરોને ટર્મિનલમાં 3થી 4 કલાક ૨ે જેટલો સમય બેસી રહેવાનો વારો

આવ્યો હતો.