ભાવનગરઃ શેત્રુંજી ડેમમાં વધી રહેલી પાણીની આવકના પગલે 17 ગામ એલર્ટ

ભાવનગરઃ શેત્રુંજી ડેમમાં વધી રહેલી પાણીની આવકના પગલે 17 ગામ એલર્ટ

પાલિતાણાના 5 ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર,મેઢા ગામ એલર્ટ

તળાજાના 12 ગામો ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર ગામ એલર્ટ