સવારે 6 થી સાંજના 4 વાગ્યા સુધી વરસાદ
અમરેલીના બાબરામાં ૧૨૮ મી.મી વરસાદ(5 ઈંચ વરસાદ)
જૂનાગઢના માણાવદરમાં 93 મીમી વરસાદ
ભાવનગરના વલભીપુરમાં 87 મી.મી વરસાદ
ભાવનગરના ઉમરાળામાં ૭૫ મીમી વરસાદ
બોટાદના ગઢડામાં ૭૪ મી.મી વરસાદ
બોટાદમાં વરસાદ 67 મીમી વરસાદ