વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની કવાયત
5 રાજ્યોનાં ચૂંટણી પ્રભારીઓની યાદી કરી જાહેર
ઉત્તરાખંડ માટે પ્રહલાદ જોશીને ચૂંટણી પ્રભારી તરીકે જવાબદારી
ગજેન્દ્રસિંહની પંજાબનાં પ્રભારી તરીકે વરણી
ભુપેન્દ્ર યાદવની મણિપુરમાં પ્રભારી તરીકે વરણી
દેવેન્દ્ર ફડણવીસની ગોવાનાં પ્રભારી તરીકે નિમણૂક
યૂપીમાં ધર્મેન્દ્રપ્રધાનની ચૂંટણીલક્ષી પ્રભારી તરીકે વરણી