આણંદ જિલ્લાના ખંભાતમાં ફરી એકવાર જૂથ અથડામણ

આણંદ બ્રેકીંગ

બન્ને જુથો વચ્ચે ભારે પથ્થરમારો

ખંભાતના અકબરપુર વિસ્તારમાં જૂથ અથડામણ

બન્ને જુથોના ટોળા સામસામે આવી ગયા

પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

જિલ્લાની પોલીસ અમદાવાદ ટ્રમ્પના કાર્યક્રમમાં હોઇ માહોલ વધુ તંગ

ગત 24મી જાન્યુઆરીએ અકબરપુર વિસ્તારમાં જૂથ અથડામણ થઈ હતી જે અદાવતને લઈ આજે ફરીવાર બન્ને જુથો સામસામેં આવી ગયા

ખંભાતના અન્ય વિસ્તારોમાં પણ લોકોના ટોળા ભેગા થયા

સતત અડધા કલાકથી ચાલી રહ્યો છે પથ્થરમારો

પોલીસ દ્વારા 8 ટિયરગેસના સેલ છોડ્યા

તોફાની ટોળાએ ત્રણ મકાનમાં આગ લગાવી