શાહીબાગ વિસ્તારમાં પોલીસકર્મી 4 શખ્સોએ છરી વડે કર્યો હુમલો

અમદાવાદ

હુમલામાં રવિન્દ્ર રાજા નામના કોન્સ્ટેબલનું મોત,અન્ય કોન્સ્ટેબલ ઘાયલ

મૃતક કોન્સ્ટેબલને પરિવારજનો પહોંચ્યા સિવિલ હોસ્પિટલ

હોસ્પિટલમાં ACP, PI સાહિતમાં અધિકારીઓ હાજર