રાજકોટ બીડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર ની ઘટ ના તા.17/8/2021 ના મધ રાત્રી ના એક વાગ્યાં ના અર્ષા માં માનવ કલ્પેશભાઈ રાણપરીયા ઉં 5 વર્ષ રહે પેડક માં રાત ના સમયે તેમના પિતા ને માતા સાથે રણછોડ વાળી કોમ્યુનિટી હોલ માં હોય કલ્પેશભાઈ નો મોબાઈલ માનવ પાસે હોવાથી માનવ તેમના પિતા ના મોબાઈલ માં ગેમ રમતો હોય તેમના પિતા યે ઠપકો આપતાં માનવ ત્યાં થી કીધા વિના નીકળી ગયેલ હોય તેમના પિતા ને આ વાત ની જાણ થતા તેમને રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમ ને જાણ કરતાં પોલીસ કંટ્રોલ રૂમે રાજકોટ બીડીવીઝન પોલીસ સ્ટેશન ના પી આઈ સાહેબ ને જાણ કરી તેથી પી આઈ સાહેબે પોલીસ વાન પેટ્રોલિંગ માં હોય તેમના જાણ કરતાં માનવ પેડક રોડ પર સહી સલામત મળી ગયેલ હોવાથી તેથી તેમના પિતા ને સહી સલામત સોંપેલ છે.કામગીરી કરનાર
બી.ડીવી. પી.આઇ એમ.બી.ઐસુરા
પો.કોસ્ટેબલ હરપાલસિહ વાઘેલા
પો.કોન્ટેબલ મહીદીપસિહ જાડેજા આ કામગીરી કરેલ છે