પરણિત પોલીસકર્મી રાજેન્દ્રસિંહ યુવતી ને લઈ ફરાર થતા ચકચાર

મહેસાણા :-

પોલીસકર્મી રાજેન્દ્રસિંહ યુવતી ને લઈ ફરાર

પરણિત પોલીસકર્મી રાજેન્દ્રસિંહ યુવતી ને લઈ ફરાર થતા ચકચાર

મહેસાણા પોલીસ બેડા માં ડી એસ પી સાહેબ નો માનીતો વહીવટદાર નો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો

યુવતી ને પાછી લાવવા શરૂ થઈ મથામણ

પોલીસ વિભાગ મામલો ઉકેલવા કરી રહ્યો છે મથામણ