ગૃહપ્રધાન અમિત શાહ રાત્રે આવશે અમદાવાદ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેવાના છે. અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચશે અને ત્રણ દિવસ ગુજરાતમાં રોકાણ કરવાના છે. તેઓ મોટેરા સ્ટેડિયમ ખાતે યોજનારા નમસ્તે ટ્ર્મ્પ કાર્યક્રમમાં હાજરી આપશે આ ઉપરાંત 25 ફેબ્રુઆરીએ દિવ્યાંગોના કાર્યક્રમમાં પણ હાજરી આપશે