ગુરુગ્રામમાં મોડી સાંજે વીજળી પડવાથી 3 માળનું બિલ્ડીંગ ધરાશાયી

ગુરુગ્રામમાં મોડી સાંજે વીજળી પડવાથી 3 માળનું બિલ્ડીંગ ધરાશાયી.. 2 લોકોના મૌત.. 18 લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા.. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ..