PM મોદીની જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથેની બેઠક પૂર્ણ

PM મોદીની જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથેની બેઠક પૂર્ણ

સાડા ત્રણ કલાક થઈ ચર્ચા

જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા કેન્દ્ર પ્રતિબદ્ધ છે: અમિત શાહ

સ્થાનિક નેતાઓ સિમાંકન પ્રક્રિયામાં સહકાર આપે: શાહ