હવામાન વિભાગની આગાહીને પગલે NDRF વડોદરા એલર્ટ

હવામાન વિભાગની આગાહીને પગલે NDRF વડોદરા એલર્ટ

દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ સુરત મા એક એક ટીમ રવાના કરાઈ

સૌરાષ્ટ્રના રાજકોટ સોમનાથ મા સવારે એક એક ટીમ મોકલાશે

વડોદરા હેડક્વાર્ટર ખાતે બીજી ટીમ અલર્ટ રહેશે