જુહાપુરામાં ફરી લુખ્ખા તત્વોનો આતંક

અમદાવાદ

જુહાપુરામાં ફરી લુખ્ખા તત્વોનો આતંક

જાહેરમાં જૂની અદાવત રાખી માર્યા છરીના ઘા

જાહેરમાં વ્યક્તિ પર કર્યો હુમલો

હુમલામાં કોણી અને અન્ય ભાગે છરીના ધા વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો