36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયો

રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયું
36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયો
મંગળ, બુધ અને ગુરુવારે પણ રાત્રિ કર્ફ્યૂ
દિવસે પણ બજારો બંધ રહેશે
વાવાઝોડાના કારણે ત્રણ દિવસ મિની કર્ફ્યૂ લંબાવાયો
ત્રણ દિવસ બાદ નવો નિર્ણય જાહેર કરાશે