ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના વાયરસને મ્હાત આપી થયા સાજા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના વાયરસને મ્હાત આપી થયા સાજા, ટ્વિટ કરીને આપી નેગેટિવ થયા હોવાની જાણકારી