અમદાવાદ
રિવરફ્રન્ટ પર 108 એમ્બ્યુલન્સ ને નડ્યો અકસ્માત
બાઇક ચાલકને બચાવવા જતા બની ઘટના
ડફનાળા ટર્નિંગ પાસે બની ઘટના
અકસ્માત થયેલી એમ્બ્યુલન્સ માં હતા ઓક્સિજન યુનિટ સાથેના કોરોના દર્દી
તંત્ર દ્વારા ગણતરીની પળો માં બીજી એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરી દર્દીને બચાવાયા
દર્દી ને બીજી એમ્બ્યુલન્સ દ્વારા તુરંત સિવિલ હોસ્પિટલ લઈ જવાયા