અમદાવાદ ના મણિનગર ની એલ જી હોસ્પિટલ મા પહેલા માળે આગ લાગતા ધુમાડા ઓ ફરી વળ્યા
પેશન્ટો અને સ્ટાફ સમયસુચકતા વાપરી બહાર દોડી આવ્યા
ફાયર વિભાગ ને જાણ કરાતા તેઓ આગ બુઝાવવા આવી ને લેબોરેટરી ના કાચ તોડી ને આગ બુઝાવી
આકસ્મિક આગ દેખાતા પાથમિક તબકકા મા આગ હોવા નું એલ જી ના સુત્રો એ જણાવ્યુ