ભાજપના નેતા હિરા સોલંકીએ ઓક્સિજનની બોટલ પર પણ પોતાનું પોસ્ટર લગાવડાવ્યું

સેવાના નામે સસ્તી પ્રસિદ્ધિ : ભાજપના નેતા હિરા સોલંકીએ ઓક્સિજનની બોટલ પર પણ પોતાનું પોસ્ટર લગાવડાવ્યું