*સાંજે ૬ વાગ્યાની સ્થિતિએ અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં ને સોલા સિવિલ હોસ્પિટલમાં ૨૩૧૬ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ ….*
૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૧૧૩૦,
આઈ.કે.ડી.આર.સી.માં ૧૪૫-,
મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં-૩૮૦,
જી.સી.આર.આઇ.હોસ્પિટલમાં -૧૪૭
યુ.એન.મહેતા હોસ્પિટલમાં – ૧૮૯,
સોલા સિવિલ-૩૨૫કોરોના ગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ