*શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમા ઓક્સીજનનો જથ્થો ખુટી પડ્યો..*
કોઇ માર્ગ ન મળતા હોસ્પિટલ સંચાલકનો વિડિયો વાઇરલ
ઓક્સિજન સપ્લાયની મદદ માટે ગુહાર
*કુલ 28 દર્દી માથી 22 ક્રીટીકલ*
ઓક્સીજન વગર જીવ જઇ શકે તેવો સંચાલકોનો ડર
શિફા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમા ઓક્સિજન વીના દર્દીની હલત કફોડી
કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ