જીવરાજ બ્રિજ બંધ કરતા સર્જાઈ ટ્રાફિક સમસ્યા

વસ્ત્રાપુર ફાટકથી વેજલપુર તરફ જવાન રોડ પર સર્જાયો ટ્રાફિક

એક તરફનો રસ્તો થયો બ્લોક

રોડ પર નથી કોઈ ટ્રાફિક પોલીસ

વાહનોની લાગી લાઈન