જામનગર નજીક કાલાવડ હાઇવે પર ઠેબા પાસે ગમખ્વાર અકસ્માત

અકસ્માતમાં અજાણ્યા વાહને બાઈકને ઠોકર મારતા ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા.
મૃતકમાં પતિ-પત્નિ અને બાળકનો સમાવેશ.
જામનગર નજીક વિજરખી અને ઠેબા ગામ વચ્ચેના માર્ગ પર અકસ્માત બન્યો.