અમદાવાદ: મણિનગરના વૃધ્ધને દિવાલના બાકોરામાથી શોટકટ મા જતા રેલગાડી ની અડફેટે આવતા ઘટના પર જ વૃધ્ધ નું મોત નીપજીયુ
પખવાડિયા મા આ બીજી ઘટના રેલવે પાટા ઓળંગવા જતા ઘટી ઘટના. રેલવે વિભાગ નથી પુરતુ દિવાલ ના બાકોરા કે નથી અંડરપાસ ની દિવાલો ઉંચી કરતું
મણિનગર-ખોખરા-રેલવે પોલિસ હદ ને લઈ ને પોલિસ કાર્યવાહી કરવા બે કલાક ના સમય બાદ પણ આગળ ના વધી
પરિજનો રેલપાટા પર આવી પહોંચ્યા પણ હદ ને લઈ ને પોલિસ એ કોઈ કાર્યવાહી હજુ ના કરતા પરિજનો એ શહેર પોલિસ કંટૌલ ને કરી જાણ