ત્રીજા તબક્કામાં અમદાવાદના સાંસદ અને તેમના પત્નીએ કોરોના રસીકરણનો પ્રથમડોઝ લીધો.

અમદાવાદ: રસીકરણ અભિયાન” ના ત્રીજા તબક્કા અંતર્ગત આજે અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકી અને તેમના પત્ની શ્રીમતી મંજુલાબેન સોલંકી દ્વારા કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને લોકોને પણ રસી લેવા.માટે અપીલ કરવામાં આવી હતી.