જામનગર મનપા ચૂંટણી મતદાન ગણતરી થઈ સમયમાં શરૂ.
236 ઉમેદવારોનું ભાવિ છે ઇવીએમ માં સિલ. મતદાન ગણતરી સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. કોવિડ 19 ની ગાઈડ લાઈન મુજબ થર્મલ ગન, સેનેટાઇઝર, માસ્ક વગેરે પ્રક્રિયા બાદ જ મતગણતરી કેન્દ્ર હરિયા કોલેજ કેન્દ્રમાં અપાઈ રહ્યો છે પ્રવેશ. દરેક હોલમાં 14 ટેબલની વ્યવસ્થા કરાઈ છે. પ્રથમ રાઉન્ડમાં 14 મશીન ની ગણતરી થશે. પ્રથમ રાઉન્ડમાં 1, 5, 9, 13 વોર્ડની ગણતરી કરાશે. મત ગણતરીમાં 450 કર્મચારીઓ ડીવાય.એસ.પી પી.આઈ પી.એસ.આઈ હોમગાર્ડ એસઆરપી સહિત 429 પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત. 645 કંટ્રોલ યુનિટ 290 645 કંટ્રોલ યુનિટ 1290 બેલેટ યુનિટ. 142827 પુરુષ, 118218 સ્ત્રી કુલ 261045 મતદારોએ મતદાન કર્યું