કારંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.વી.તડવી સાહેબ તથા ડિસ્ટાફના માણસો સાથે પટવા શેરીમાં આવેલ પીળી હવેલીની સામે આવેલ ઘર નંબર ૧૫૫૫ માં પૈસા પાનનો હારજીતનો જુગાર ચાલતો હોય જયાં રેડ દરમ્યાન રોકડા રૂપિયા ૧૦૫૫૦ સાથે પાંચ આરોપી પકડી ધી જુગાર ધારા કલમ ૪,૫ મુજબની કાર્યવાહી કારેલ જેમાં નીચે મુજબના પાંચ આરોપી પકડાયેલ
(૧) મોહમ્મદ આસિફ ફતેમોહમ્મદ શેખ રહે ,મ.નં.૨૦૩ હીનાફ્લેટ પીળી હવેલી સામે પટવાશેરી કારંજ અમદાવાદ
(૨) પીરમોહમ્મદ ઉર્ફે પીરું ફતેમોહમ્મદ શેખ રહે ,મ.નં.૧૦૩ ત્રીજો માળ બુરહાન ફ્લેટ લાખિયા ગેરેજની બાજુમાં કુરેશી હોલની પાછળ મીર્ઝાપુર શાહપુર અમદાવાદ
(૩) મુસ્તુફા રામજાનીરાજ મોહમ્મદ શેખ રહે,સિર્કીવાડ લાલ સ્કૂલની સામે શાહપુર અમદાવાદ
(૪) મોહમ્મદ ઇરફાન ફતેમોહમ્મદ શેખ રહે ,મ.નં.૧૦૩ હીના ફ્લેટ હીનાફ્લેટ પીળી હવેલી સામે પટવાશેરી કારંજ અમદાવાદ
(૫) વિક્રમભાઈ ભીખાભાઇ સરણીયા રહે,સરણીયા વાસ ઈન્દીરા બ્રિજના છાપરા હાંસોલ અમદાવાદ