RAJKOT : સાંસદથી લઇને જિલ્લા ભાજપના નેતાઓ કોરોના સંક્રમિત થયા.
રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી કોરોના સંક્રમિત થયા. મહામંત્રી મનિષ ચાંગેલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેટ કરાયા.અગાઉ મનસુખ રામાણી અને પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલીયા સંક્રમિત થયા હતા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સંમેલનમાં એકઠાં નેતાઓ એકઠા થયા હતા. સરપંચ સંવાદ કાર્યક્રમ પછી નેતાઓ સંક્રમિત થયા હોવાની અટકળો ફેલાઇ છે.