ગુજરાત રાજ્યના 7 પક્ષી અભયારણ્ય મુલાકાતીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ
1. નળ સરોવર
2. થોળ
3. ખીજડિયા
4. ઘુડખર
5. વઢવાણા વેટલેન્ડ
6. પોરબંદર
7. છારીઢંઢ
બર્ડફ્લુના અટકાયતી પગલાંને લઈ @GujForestDept નો નિર્ણય
વનવિભાગ દ્વારા નવી સૂચના ન મળે ત્યાં સુધી મુલાકાતીઓ માટે બંધ કરાયા