આંણદ
ખંભાત પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનાર સામે દાખલ કરી ફરીયાદ
વડોદરાના શૈલેષ પરમાર વિરુદ્ધ દાખલ કરી ફરીયાદ
*મોદીજી સાંભળજો તમારા બોડીગાર્ડ ખેડુત ના દીકરા છે ભેજામાં ગોળી મારી તાબડતોડ નિર્ણય ના કરી નાખે*
*હિન્દુ ખેડુતો ખતરામાં છે ક્યાં મરી ગયા છો હીન્દુ સંગઠનો*
*કોમેન્ટ કરોતો દારુ પીને કરજો કારણકે ૫૬ ની છાતી ત્યારે ફુલે છે*
*કભી પંજાબને હીલાઇથી ગોરોકી સરકાર/આજ પંજાબને હીલાદી ચોરોકી સરકાર*
વગેરે જેવી અલગ અલગ ૮ જેટલી પોસ્ટ સોશિયલ મિડીયામાં મુકી હતી
ખંભાત કી શાન નામના સોશિયલ મિડીયા એકાઉન્ટ માં મુકી હતી પોસ્ટ
જાહેર શાંતી જોખમાય તેવી પોસ્ટ મૂકનાર વિરુદ્ધ દાખલ કરાઇ ફરિયાદ