કોરોનાની મહામારીમાં મોંઘવારીનો માર
ગુજરાતમાં પેટ્રોલ 80 રૂપિયાએ પહોંચ્યું
એક અઠવાડિયામાં પેટ્રોલના ભાવમાં 85 પૈસાનો વધારો
જ્યારે ડીઝલના ભાવમાં 1 રૂપિયા 57 પૈસાનો વધારો
એક મહિનાથી સ્થિર ભાવમાં 21 નવેમ્બરથી વધારો શરૂ થયો
એક જ અઠવાડિયામાં પેટ્રોલ-ડીઝલ ની કિંમતમાં મોટો વધારો
વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારાની અસર
આગામી દિવસોમાં પણ પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં વધારો જોવાશે
હાલ પેટ્રોલના 80.63 રૂપિયા જ્યારે ડીઝલના 78.94 રૂપિયા ભાવ