બારેજા નગરપાલિકામાં હાલમાં છેલ્લા ૩ દિવસમાં આશરે 50 કેરા કોરોના પ્રોઝીટીવ આવેલ છે. જે અન્વયે બારેજા નગરપાલિકા વિસ્તારમાં કોરૌનાનુ સંક્રમણ ન વધે તે હેતુથી શાકભાજીવાળા, દુકાનો, વેપારી પેઢીઓ સાથે થયેલ મીટીંગ અન્વયે સ્વૈચ્છિક લોકડાઉન તા. 21-11-2020 el ell. 30-11-2020 સુધી જાહેર કરવામાં આવે છે. આ સમયગાળા દરમ્યાન સવારના 7.00 કલાક થી બપોરના 1.00 કલાક સુધી દુકાનો, વેપારી પેઢીઓ, હોટલો, શાકભાજી – ફળફળાદિ, પાલર, તથા તમામ નાના મોટા ધંધાઓ ચાલુ રાખવામાં આવશે. ત્યારબાદ સદંતર તમામ નાના મોટા ધંધાઓ બંધ કરવાના રહેશે. ઈમરજન્સી સેવાઓમાં દવાખાના તથા મેડીકલ સ્ટોર્સ આખો દિવસ ચાલુ રાખવામાં આવશે. તમામ જાહેર સ્થળો તથા કાર્યસ્થળોએ મોં ઉપર માફ નહીં પહેરનારને રૂ. 500/- દંડને પાત્ર રહેશે. તેમજ જાહેર જગ્યા ઉપર થુંકવા બદલ રૂપિયા 500/ દંડને પાત્ર રહેશે. સરકારીશ્રીના તમામ નિયમોનું ચુસ્ત પણે અમલ કરવાનો રહેશે.
Related Posts
શ્રી પંકજ બોરીચા કે જેઓ ગાંધીનગરથી ખોવાયેલ છે કોઈને પત્તો મળે તો આપેલ ફોન નંબર પર સંપર્ક કરવો અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી
શ્રી પંકજ બોરીચા કે જેઓ ગાંધીનગરથી ખોવાયેલ છે કોઈને પત્તો મળે તો આપેલ ફોન નંબર પર સંપર્ક કરવો અથવા નજીકના…
*ઊંઝા ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રી ઉમિયા મંદિરમાં ધજા મહોત્સવનો શુભારંભ*
*ઊંઝા ખાતે મુખ્યમંત્રીના હસ્તે શ્રી ઉમિયા મંદિરમાં ધજા મહોત્સવનો શુભારંભ* મહેસાણા, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે…
ઉત્તમ બ્રીધિંગ માટે ઉત્તમ સલાહઃ વર્તમાન સમયમાં અસ્થમાના દરદીઓ માટે મહત્ત્વપૂર્ણ ટિપ્સ!
હઠીલી શ્વાસોશ્વાસની સ્થિતિઓ ભારતમાં મોટો આરોગ્યનો બોજ છે. ભારતમાં આશરે 93 મિલિયન લોકો હઠીલી શ્વાસોશ્વાસની બીમારીથી પીડાય છે, જેમાંથી આશરે…