દિલ્હીમાં ફરીથી લાગી શકે છે લોકડાઉન કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લગાવવા પ્રસ્તાવ

દિલ્હી સરકારે કેન્દ્રીય ગૃહવિભાગને મોકલ્યો પ્રસ્તાવ
કોરોનાના સતત વધતા કેસથી દિલ્હી સરકારનો નિર્ણય
જ્યાં નિયમોનું પાલન નથી થતું ત્યાં લોકડાઉન
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કેન્દ્રને પ્રસ્તાવ
હોટસ્પોટ બનતા વિસ્તારોમાં લોકડાઉન લાગી શકે છે