સુરત રાજ્ય સરકાર દ્વારા પાલિકાના ડેપ્યુટી કમિશનર કેતન પટેલ સામે ACB ની તપાસ કરવાના આદેશ.

સુરત રાજ્ય સરકાર દ્વારા પાલિકાના ડેપ્યુટી કમિશનર કેતન પટેલ સામે ACB તપાસ કરવાના આપેલા આદેશ મામલો
આજે ડેપ્યુટી કમિશનર કેતન પટેલની ચાર કલાકથી પણ વધુ પૂછપરછ
સુરત એ.સી.બીની ઓફિસે ગાંધીનગરની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી

પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી સંભાવના.