*Breking* વિશ્વ પ્રસિધ્ધ કાર રેસ ચાલક ભરત દવેનુ નિધન.

સુરેન્દ્રનગર ના ભરત દવે રાષ્ટ્રીય આંતરાષ્ટ્રીય કાર રેસ મા ભાગ લઈ અને 5વખત તો ચેમ્પિયન બન્યા છે
કોરોના મા સંક્રમિત થયેલા ભરતભાઈ દવે રાજકોટ સારવાર માટે લવાતા હતા ત્યાંજ રસ્તામાં ઓક્સિજન ખૂટી જતા થયું નિધન
રાજકોટ ના પૂર્વ મેયર ભાવનાબેન જોષીપુરા ના તેઓ નાનાભાઈ થતા હતા