અમદાવાદના રાયપુર દરવાજા પાસે એસબીઆઈ બેંક ના કર્મચારી ઉપર ત્રણ ઈસમોએ જીવલેણ હુમલો કર્યો.

અમદાવાદના રાયપુર દરવાજા પાસે એસબીઆઈ બેંક ના કર્મચારી ઉપર ત્રણ ઈસમોએ જીવલેણ હુમલો કર્યો એકાએક છરીઓ ના ઘા મારીને ફરાર કાગડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ.