DYCM નીતિનભાઈ પટેલે નવરાત્રી અંગે જણાવ્યું હતુ કે, નવરાત્રી અંગે વિચારણા કરી રહ્યા છીએ, જો કે આ અંગેનો નિર્ણય તો છેક નવરાત્રી આવશે ત્યારે લેવામાં આવશે. નવરાત્રી પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. શક્ય તેટલી રાહત આપવા અંગે વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં નવરાત્રીને લઈને ખેલૈયા અને આયોજકો બંનેમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે ભીડ ભેગી કરી શકાય તેમ નથી. પરંતુ એટલી હૈયા ધારણ રાખજો કે આ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને લેવાશે અને શક્ય હોય તેટલી રાહત આપવા અંગે જ હાલ પણ ગુજરાત સરકાર વિચારી રહી છે. કોરોના મહામારીમાં માતાજીના નોરતાનું આયોજન કેવી રીતે કરવું તે તમામ વિગતો ઉપર સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરીને નવરાત્રી પહેલા જાહેરાત કરશે.
Related Posts
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 70મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદના આર્ટિસ્ટ વૈશાલી ભાવસારે ખૂબ જ આકર્ષક અને સુંદર પોર્ટ ચિત્ર તૈયાર કર્યા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 70મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદના આર્ટિસ્ટ વૈશાલી ભાવસારે ખૂબ જ આકર્ષક અને સુંદર પોર્ટ ચિત્ર તૈયાર કર્યા.
*સાવધાન: ગાંધીનગરમાં ગંદકી કરતા અને પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ઇસમો સામે દંડ વસૂલાશે.*
*સાવધાન: ગાંધીનગરમાં ગંદકી કરતા અને પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા ઇસમો સામે દંડ વસૂલાશે.* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત…
મુખ્ય સમાચાર.
♦️આજના મુખ્ય સમાચાર * *મોરબીના બ્રિજેશ મેરજાની જીભ લપસતા ભાંગરો વાટ્યો* ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગણાવી દીધા…