*વ્યક્તિગત કરવેરામાં સરકારે ‘એક હાથ લે, એક હાથ દે’ પ્રકારની જોગવાઇ કરી*

15 લાખની આવકવાળાને 78,000 રૂપિયાની કરબચત થવાનું ઉદાહરણ આપ્યું સીતારામને 70 એક્ઝેમ્પ્શન્સ રદ કરવામાં આવ્યાં તમે જો વિવિધ એક્ઝેમ્પ્શન્સ અને રાહતોને છોડવા તૈયાર હો તો તમને આવકવેરાના દરમાં રાહત મળે એવી ‘એક હાથ લે, એક હાથ દે’ પ્રકારની જોગવાઇ સરકારે કરી છે.નાણા પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યા મુજબ 100 કરતાં વધારે ટેક્સ એક્ઝેમ્પ્શન્સમાંથી આશરે 70 એક્ઝેમ્પ્શન્સ કાઢી નાખવામાં આવ્યા છે